A mother’s side of the story on female genital cutting

By Priya Ahluwalia Priya is a 22-year-old clinical psychology student at Tata Institute of Social Sciences – Mumbai. She is passionate about mental health, photography, and writing. She is currently conducting research on the individual experience of khatna and its effects. Read her other articles in this series: Khatna Research in Mumbai. The proverb, “It takes a certain courage to raise children,” rings true, especially since much of the responsibility for a child’s development rests solely on the parental system. The parents significantly influence a child’s development, since the social connection formed with them serves as the prototype for all their future interactions. Through this parental interaction, the child learns values, traditions and learns to understand the culture. Within the cultural context of India, much of this responsibility shifts onto the shoulders of the mother. Due to the proximity and consistent presence of the mother, the child is naturally attuned to her and views her as their primary caregiver responsible for providing love, warmth, and protection. Any adversity experienced by the child may be seen as the mother’s inability to fulfill her responsibilities. Similarly, in the case of khatna, which is a custom among the Bohri Muslims in India which involves partial or total removal of the clitoris, girls may subconsciously blame their mother for failing to “protect” them, although women understand that culture and tradition are responsible for the pain they experience. In my own research, when I conversed with participants I found that even when another female member takes them to be cut, the blame rests upon the mother alone. Initially, I found myself puzzled on this discrepancy in attribution. But during in-depth conversations with my participants, I found that all of them “trusted” their mothers to love them and to protect them. They stated that their mothers had “broken my trust” by continuing a practice without even attempting to understand its implications. Thus, the participants were angry because they had been betrayed. This experience has been discussed significantly in other research, as well. However, I wondered about the kind of emotions elicited in the mothers who were at the receiving end of their daughter’s anger. Fortunately, I had the opportunity to talk to mothers. Through conversations with them, I found that even the mothers have been significantly impacted by the revelation that they had done wrong to their daughters. From a mother’s perspective, her world is crashing down as well. Through all these years she has developed a belief that khatna is good. It may make her daughter belong to their community. it may keep her safe. She acts on this belief with good intentions of protecting her daughter and doing what she believes is her motherly duty. As her child grows up, she does many such acts with good intentions to protect and love her daughter. Throughout her life, the mother forms the belief that I am a good mother who has checked off all the boxes. Several years later, she may find herself in a situation where she is now bearing the brunt of her daughter’s anger because she has failed to protect her child from harm, particularly of khatna. This revelation shatters a belief in khatna she may have fostered for more than half of her life. In therapy, we always say that beliefs are the most difficult psychological construct to work with because all beliefs are interconnected. These interconnections form the self of a person. When one belief is broken, it causes a chain reaction where the other beliefs begin to be questioned. The same happens with a mother. Post-revelation she begins to question every aspect of her life, her identity, and her essence. A mother may then feel an overwhelming sense of failure and inadequacy. Biologically speaking, whenever we are overpowered, our fight or flight responses kick in. Therefore, the mother may respond to her pain with anger and denial. It is helping her keep her sense of integrity intact. When the mother responds in anger and denies having done anything wrong, the impact it has on the survivor is severe It heightens her emotions.  It’s important to remember that both the mother and the survivors are fighting their own battles. Both parties need time to process this shock. Thus, it is essential that the space for change is provided by both sides. Some of the pointers to remember during this time that are applicable to both the survivors and the mothers: Remain empathetic. Both of you may be struggling. Be kind. Do not raise your voices while talking. Do not accuse each other. Listen when the other person talks. Both of you have the right to say your part. Have conversations outside the purview of khatna. Establish some routines with each other: eat together or go for walks together. Respect each others’ decisions. The dynamics of a relationship are bound to change once such an intense conversation takes place. It is essential that during this time of transformation, a sense of support for each other is established. At the same time, it may be difficult to do so, but it is imperative that this be done if the new dynamics are to mimic the love, warmth, and comfort that may have been present in the previous relationship. My participants themselves mentioned that although the dynamics between them and their mothers have changed, with time and space their bond has only become stronger. A message to the survivors, you have the right to be angry. You have the right to be heartbroken. Give yourself time to feel all these emotions. Take care of yourself. Access some helpful resources. For mothers who regret their decisions but do not know what to do, apologizing always helps. Not only would it heal you, but it may heal your daughter, as well. For mothers in the dilemma of whether they should perform khatna on their daughters, please don’t do it. A life full of pain and regret is no way to live, neither for you

મારા પર ખતનાની પ્રક્રિયા કરવામાં આવી હતી પરંતુ, મેં મારી દીકરી પર આ પ્રક્રિયા કરવા દીધી નહિં

આ આર્ટિકલ પહેલા સહિયો દ્વારા તારીખ 04 એપ્રિલ 2017ના રોજ અંગ્રેજીમાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. Read the English version here. લેખક : અનામી વર્તમાન રહેવાસી સ્થળ : અમેરિકા જન્મ સ્થળ : ભારતઉંમર : 57 ભારતમાં 1966ના જુન મહિનાનો દિવસ હતો, હું સાત વર્ષની હતી અને મારી માં મને સમાચાર પત્રની એક સ્ટોરી વાંચી સંભળાવી રહી હતી. સ્ટોરી વાંચતા-વાંચતા આકસ્મિક રીતે જ તેણીએ આવતી સાંજે મારી દાદી સાથે “R” આન્ટીના ઘરે જવાની વાત કરી. મારી માં અને દાદી સાથે ક્યાંક બહાર જવા અને ત્યાં જવા કારમાં બેસવા માટે હું ઉત્સૂક હતી. જિજ્ઞાસાપૂર્વક મેં મારી માંને પૂછ્યું કે શા માટે આપણે “R” આન્ટીના ઘરે જઈ રહ્યાં છીએ, તેણીએ જવાબ આપ્યો કે એક મહત્વપૂર્ણ કામ કરવું જરૂરી હોવાથી આપણે ત્યાં જઈએ છીએ. ત્યાં જતી વખતે કારમાં મેં મારી માં અને દાદીને એવી વાતચીત કરતા સાંભળ્યા કે જો “R” આન્ટીના ઘરે તેમને પાણી આપવામાં આવે તો તે સ્વીકારવું નહિં કારણ કે, તેણી જે કાર્ય કરે છે તેને ખરાબ માનવામાં આવે છે. જાણવા આતુર મનને કારણે મેં મારી માંને મને એ બાબત સમજાવવા માટે ક્યું પરંતુ, તેણીએ મને “આ બાબતને સમજવા માટે તું હજી ઘણી નાની છે” એમ કહી ચૂપ રહેવા કહ્યું. “R” આન્ટીના ઘરે પહોંચતા અમને ઉપરના માળે એક મોટા હૉલમાં બેસાડવામાં આવ્યા. થોડી મિનીટો બાદ, તેણીએ અમારી સાથે બેસીને થોડી વાત કરી. ત્યારબાદ, તેણી અન્ય એક ઓરડામાં ગઈ અને એક સફેદ ચાદર લઈને પાછી આવી જેને તેણીએ જમીન પર બીછાવી. તેણીને આમ કરતા હું મૂંઝવણ ભરી નજરે તેની સામે જોતી રહી. ત્યારબાદ, તેણીએ મને નીચે આવી ચાદર પર સૂઈને આંખો બંધ કરી દેવા કહ્યું અને મેં તેણીના કહેવા પ્રમાણે કર્યું. તેણીએ મને અન્ય એક ચાદર ઓઢાડી અને મારી પેન્ટી નીચે સરકાવી. ત્યારબાદ મને નીચે ચીમટી જેવી પીડા થઈ અને હું ચીસ પાડવા લાગી. તેણીએ મને ચિંતા ના કરવાનું કહ્યું. કામ થઈ ગયું હતુ. ઘરે પાછા ફરતી વખતે મને અસ્વસ્થતા મહેસુસ થઈ અને મારી માંએ મને કહ્યું કે ચિંતા કરવા જેવુ કંઈ નથી, તને જલ્દી સારૂં થઈ જશે. જ્યારે અમે ઘરે પહોંચ્યા ત્યારે મારે બાથરૂમ જવું હતુ અને ત્યારે મેં તેમાંથી થોડુ લોહી નીકળતુ જોયું. લોહી જોઈ મને થોડો ડર લાગ્યો. ફરી મારી માંએ મને સમજાવી કે બધુ સારૂં થઈ જશે. મેં તેણીને પૂછ્યું કે શા માટે આપણે “R” આન્ટીના ઘરે ગયા હતા અને શા માટે મારા પર આ પ્રક્રિયા કરવામાં આવી. તેણીએ જણાવ્યું કે “બધી નાની દીકરીઓ પર આ પ્રક્રિયા કરવામાં આવે છે.” થોડા દિવસો બાદ હું આ ઘટનાને ભૂલી ગઈ. જ્યારે હું મોટી થઈને મારી મીસાકની ઉંમરની થઈ ત્યારે મને સમજાયું કે કોઈપણ યોગ્ય કારણ વિના મારા ગુપ્ત અંગ સાથે કંઈ છેડછાડ કરવામાં આવી છે. એવુ કંઈ જે એટલુ બધુ મહત્વપૂર્ણ નહોતુ. તે વિષે મારી માં સાથે વાત કર્યા પછી, મને જાણવા મળ્યું કે પરંપરા હોવાના કારણે તેણીએ મારી સાથે આમ કર્યું. તેણીએ પણ આ પ્રક્રિયા હેઠળથી પસાર થવુ પડ્યું હતુ. તેનું કોઈ ધાર્મિક મહત્વ નહોતું. વર્ષો વિતી ગયા અને એક દિવસ હું પણ માં બની. જ્યારે મારી દીકરી એ ઉંમરની થઈ ત્યારે મેં નિર્ણય કર્યો કે હું તેણીને આવો માનસિક ત્રાસ નહિં આપું, જેને ફક્ત પરંપરાના નામે અનુસરવામાં આવે છે અને જેનું ધાર્મિક દ્રષ્ટિએ કોઈ મહત્વ નથી. જ્યારે મેં આ નિર્ણય કર્યો ત્યારે ના તો મારી માંએ કે ના તો મારી સાસુએ તેનો વિરોધ કર્યો. મારી દીકરીને આ અગ્નિ પરિક્ષા આપવા માટે તેમણે મને દબાણ કર્યું નહોતું. સમાપ્ત કરતા પહેલાં, હું એટલુ કહેવા ઈચ્છું છું કે હા, આ પ્રક્રિયાએ મારી સેક્સ લાઈફ પર નકારાત્મક અસર કરી છે અને હું નથી ઈચ્છતી કે મારી દીકરીઓને જીવનમાં આવી કોઈ મૂશ્કેલીઓનો સામનો કરવો પડે.

To each his own! A perspective on Female Genital Cutting by a Kuwaiti Bohra

By Anonymous Age: 29Country: Kuwait I was 7 years old when Khatna happened during my summer vacation to India. I am sure my mother must have looked for other avenues to have khatna done on me in Kuwait but unfortunately since Kuwait is such a strict Muslim country wherein even an abortion is prohibited, she had to take me to India. The mid wife convinced me that she was trying to remove a (non-existent) worm from my privates, that too in a non-medical set up. I remember her surgical toys, how she just laid me on the floor and boom I spat out a loud cry!! Funny part, there was a boy my age there who was also getting a circumcision. Good for his penis! I remember what happened but I never knew the actual reason for it until I went to college and met another well-read Bohra girl who then enlightened me that what had happened to me was not something normal, it was not right! I really didn’t understand what she meant, but then I researched and read about all types of FGM being performed and I realized what happened to me was Type 1. I even asked my other Muslim friends if they were circumcised. Of course the answer was, “What the hell are you even talking about?” I didn’t know how to confront my parents about it because all my life I just thought khatna must be essential just like a vaccination of some kind. When I did confront them, it was so upsetting for me to learn that they didn’t even feel sorry for what they did to me. They simply said it was a tradition that Bohras have been following for years and if I want, I have the will to not continue this for my daughters. Simple! I am enraged even as I write this. I had to accept my fate and move on but I did make them realize that what they did was wrong and unnecessary. I am 29 today and no, I don’t face any of the issues that have been discussed on this forum like being depressed, traumatized, or broken. And no, I don’t face any issues with an orgasm or stimulation. But again, that does not mean that I support this nonsense. The simple pleasures of life that god has bestowed upon us, why should anyone take that away from us? I did visit a gynecologist recently and I had to ask her to check if my clitoris looks normal. Her response was “It’s almost there.” From what I understand, Type 1 FGM is where they remove the clitoral hood. My doctor said that my hood is very much there, but a snip on my clit was visible enough to know that something was wrong. She seemed confused and that’s when I had to explain to her that Khatna happens in India too. She was shocked as it was new information for her. She was from Chennai; little does she know it’s probably being practiced there too. Whenever I end up in a discussion about Khatna with my Bohra friends who have cut their daughters, they have no space for a logical debate. There are also parents who are aware of this wrongdoing and who have decided not to practice this on their daughters, but they are not involved in any sort of a debate with others. Which is great and it’s the best way to deal with it. To each his own! I have been following Sahiyo on Twitter and I do read the chain of ongoing debates. And in between I come across arguments by Bohra doctors who support this illegitimate act with on the grounds of equal rights between men and women for circumcision. It made no sense to me, but one male doctor said that if men can be circumcised for medical reasons, women in our community have the rights to do so as well for hygienic reasons. Really? I still have had a UTI and Candidiasis even after being circumcised! To that doctor: it’s great that you care about us so much, but if that’s the case, then ask us for our consent on this matter. We have the right to say yes or no just like in our marriages. Educate us about khatna in the madrasas. Teach us the medical benefits of this act. Enlighten us but only when we have hit puberty and not when we are naïve and gullible. Allow us to do our own research and decide for ourselves whether we want to get snipped or not.  

ખત્ના કરાવવી કે નહીં? આપણી દીકરીઓને મોટી થવા દો અને જાતે નિર્ણય લેવા દો

લેખિકા : ઈન્સિયા વય : ૩૪ વર્ષશહેર : મુંબઈ, ભારત હું એક જાણીતા અને સુશિક્ષિત પરિવારની સભ્ય હોવાથી મને હંમેશા કશુંક જુદું વિચારવાની તક મારા કુટુંબે આપી છે. અમારી કોમના નિયમોને ધ્યાનમાં લીધાં વિના, મારા માતાપિતા હંમેશા મને ટેકો આપતા આવ્યા છે. મને શિક્ષણ અપાયું હતું અને મારા ભાઈઓની જેવા સરખા અધિકારો અપાયા હતા. મારી વાતની કદી ઉપેક્ષા નહોતી કરાતી અને મારા અભિપ્રાયોને ધ્યાનમાં લેવાતા હતા. હું એક દીકરી હતી, પરંતુ મારી સાથે એક દીકરા જેવા વ્યવહાર કરાતો હતો.  પણ અમારી કોમ સહેજ વધુ એકબીજાની સાથે નજીકથી સંકળાયેલી હોવાથી, મારે શું કરવું જોઈએ તે વિશે બોલવાનો દરેકને અધિકાર હતો. મારા પરિવારમાંની તમામ મહિલાઓ અમારા પર તેમના વિચારોને પ્રભાવ પાડી રહી હોવાથી, મારી વય જ્યારે સાત વર્ષની હતી ત્યારે મારી માતા સંમત થયાં હતાં કે મારે ખત્ના કરાવવી જોઈએ. એ દિવસ મને આજે હજી પણ સ્પષ્ટપણે યાદ છે. મારી ખત્ના કરાવવા માટે મારી માતા અને માસી પુણેમાં આ મહિલાના ઘરે લઈ ગયાં હતાં. કદાચ હવે દુ:ખાવો મને યાદ નહીં આવે, પરંતુ એ દિવસનો ભય, ઉદાસીનતા અને અવિશ્ર્વાસ હજી કાયમ છે. મારી અનેક પિત્રાઈ બહેનો હજી મને પૂછે છે, ‘‘જે કંઈ બન્યું તે વિશે તું શા માટે આટલી બધી વ્યથિત છે? શું તેથી આપણે કોઈ પણ રીતે બદલાયાં છીએ?’’ હું સંમત થાઉં છું કે ખત્નાથી સેક્‌સ (જાતીય સુખ) માણવા પ્રત્યેની મારી ઇચ્છા કદાચ નહીં બદલાઈ હોય, પરંતુ આપણી માતાઓ પ્રત્યેનો મારો દૃષ્ટિકોણ બદલાયો છે. જેઓ આપણને એવું જણાવે કે આપણને બળજબરીથી કોઈ સ્પર્શ કરે, ખાસ કરીને આપણાં ગુપ્તાંગોને સ્પર્શ કરે એ ખોટું છે, પરંતુ તો પછી તેઓ જાતે એક અજાણી મહિલાની પાસે શા માટે લઈ જાય છે? જે આપણી પેન્ટ ઉતારી પાડે છે અને આપણને સ્પર્શ કરે છે? આપણી માતાઓ અને માસીઓ-કાકીઓ કેમ એવું નથી વિચારતાં કે સાત વર્ષ એવી વય નથી કે જે વયે બાળકો તેમની સાથે શું કરાઈ રહ્યું છે, તેને સમજવા કે તેનો વિરોધ કરવા પૂરતા પ્રમાણમાં સક્ષમ છે. તેમને એવી પ્રતીતિ કેમ નથી થતી કે આની આપણા પર એવી માનસીક અસર પડશે કે જે પાછળથી આપણાં માતાપિતાને તેમના નિર્ણય બદલ ખેદ દર્શાવતાં કરી મૂકશે. બાળજન્મની વેદના મને યાદ નથી, પરંતુ મેં અનુભવેલી લાગણીઓ મને આજે પણ જેમની તેમ યાદ છે. આજની કુમળી કન્યાઓ માટે પણ આ વાત લાગુ પડે છે. પુખ્ત વયની મહિલાઓ માટે ખત્નાની પ્રથા નાબૂદ કરવી જોઈએ કે નહીં તેનો નિર્ણય હું લઈ નહીં શકું, પરંતુ કુમળી કન્યાઓની ખત્ના નહીં કરવી જોઈએ એવું મારું ચોક્કસપણે માનવું છે, બાળપણ તમારાં બાળકોને એવી ખાતરી કરાવવા માટે હોય છે કે તેઓ સુરક્ષિત છે અને તમે તેમને નહીં ડરાવો એવો તેમને વિશ્ર્વાસ હોય છે. આપણી કન્યાઓને મોટી થવા દો. તેમના શરીરમાં આપણે જે કોઈ ફેરફારો કરવા માગીએ છીએ તે વિશે તેમને માહિતગાર કરો. આપણા મઝહબ વિશે આપણાં બાળકોને આપણે કેળવીએ, નહીં કે પ્રથા-રિવાજો વડે તેમને ગભરાવીએ. મને ખબર છે કે ઘણા લોકો મારી વાત સાથે સંમત નહીં થાય અને ભલે તેઓ અસંમતિ દર્શાવે. કારણકે હું ફક્ત મારો દૃષ્ટિકોણ રજૂ કરવા માગું છું. હું બે દીકરીઓની માતા છું. મને ખબર છે કે મારી અથવા અમારા વડીલોની માન્યતાઓને અનુસરવાની તેમને ફરજ નહીં પાડીને તેમના જીવનને હું બહેતર બનાવી શકું. હું તેમને એવી કેળવણી આપવા માગું છું કે આપણી કોમ એક એવી પ્રગતિશીલ કોમ છે, જ્યાં આપણે આત્મવિશ્ર્વાસી, શિક્ષિત મહિલાઓ છીએ, જેઓને ઉદ્યમશીલો (કામકાજમાં પાવરધા) બનવા માટે શિખવાડાયું છે અને આપણે ઇચ્છીએ છીએ એવો રસ્તો પસંદ કરવાનો અધિકાર તેઓ ધરાવે છે. આપણી કોમમાંની દીકરીઓની તમામ માતાઓ, કૃપયા હું શું જણાવી રહી છું તે વિશે સહેજ વિચાર કરે. આપણી દીકરીઓને મોટી થવા દો અને પોતાની પસંદગીઓ કરવા દો. તેમના વતી આપણે નિર્ણયો નહીં લેવા જોઈએ. This article was published in English on May 29, 2017. You can find the English version here.  

ખત્ના: એક માતાની વ્યથા અને એક પુત્રની દુષ્કર્મનો બદલો લેવા માટેની શોધ

લેખક : અનામી વય ૩૧ વર્ષ દેશ : અમેરિકા મારી માતા ખુદાના બંદા અને દ્રઢ ધાર્મિક માન્યતા વાળા છે. દાઉદી બોહરા સમુદાયના જન્મજાત ધર્મગુરુને માનવાવાળો, તેમણે કદી પણ તેનો હિસ્સો બની રહેવાથી ક્યારેય આનાકાની નથી કર્યાં. ઝળહળતા, રંગબેરંગી હિજરી કૅલેન્ડર આધારિત દરેક પ્રસંગોમાં તેઓ અચૂક હાજરી આપે છે. દાયકાઓથી, આ હિજરી કૅલેન્ડરે, દરગુજર કરી નહીં શકાય એવા અંધકારને સંતાડવાના અને કોમની ઝાકઝમાળ જાહોજલાલીનો   દેખાવ કર્યે રાખ્યો છે. અમુક સમયથી હું કોમથી દૂર રહ્યો છું. અમારા કોમના અમુક હડહડતા જુથાણાઓ, ખાસ કરીને હિજરી કૅલેન્ડરમાં વાસ્તવિક સંબંધ ન હોય તેની વિરુદ્ધ મેં ઘણી વાર અવાજ ઉઠાવ્યો છે. લયલતુલ કદ્ર, રમઝાનની સૌથી મુબારક (પવિત્ર) રાત હવે હિજરી કૅલેન્ડર પર નાનકડું ટપકું બની ગઈ છે અને હિઝ હોલિનેસ, સૈયદના મુફઝ્ઝલ સૈફુદ્દીનનના જન્મદિન વડે ઢંકાઈ ગઈ છે, જે એ જ દિવસે આવે છે. મારી માતા મારી ટીકાઓને હળવાશથી નથી લેતાં અને હંમેશાં મને ખુલ્લું મન રાખવા જણાવે છે, એક મિનિટ માટે  કોમમાં બનતી ઘટનાને ભૂલી જવા અને કોમની રુહાનિયત તથા બંદગીની તાકાત પર ધ્યાન કેન્દ્રિત કરવાનો મને અનુરોધ કરે છે. તેઓ હંમેશાં એક દુષ્કૃત્યની સામે પવિત્ર બની રહ્યાં છે અને કોમની વ્યાકુળતા સર્જનારી અનેક સચ્ચાઈઓની તેઓ ઉપેક્ષા કરે છે. પરંતુ બે મહિના અગાઉ, તેમણે ખત્નાની પ્રથા સામે પોતાનો આક્રોશ અને વિરોધ વ્યક્ત કર્યો ત્યારે હું ચોંકી ઊઠ્યો. આ વિનાશકારી અને જંગલી પ્રથા પર ‘સહિયો’એ વ્યાપક પ્રકાશ પાડ્યો છે. છોકરીઓ ધરાવતા તમામ પરિવારમાં અને ખત્નાને ખૂબ જ ગુપ્ત રાખતી કોમમાં હું ઊછર્યો હોવાથી, કેવળ ‘સહિયો’ મારફતે અને આ પ્રથાના લાંછનની અને તેમના જીવનમાં સર્જેલા દુખ:ની ચર્ચા કરવાની હિંમત દાખવનારી અનેક મહિલાઓએ લખેલા લેખો દ્વારા મને આ પ્રથા વિશે જાણવા મળ્યું હતું. પરંતુ મારી માતાએ પોતાના અનુભવો વિશે મને વાત કરી ત્યારે હું સખ્ત આઘાત પામ્યો. આ ખૂબ જ ધર્મનિષ્ઠ મહિલા, જેઓ પોતાનું સમગ્ર જીવન બોહરા કોમ માટે હિમાયતી બની રહ્યાં અને ચોક્કસ પ્રથાઓ પ્રત્યે દુર્લક્ષ સેવવા પોતાનાં સંતાનોને ઉત્તેજન આપતાં રહ્યાં હતાં, આ ખત્ના પ્રથાની ઉપેક્ષા કરવા માટે ક્યારેય તૈયાર નહોતાં. તેમણે તેમના ભાઈને અને મને એમ જણાવ્યું હતું કે જો તેમને દીકરી હોત તો, કદી પણ તેમની સાથે આવું થવા નહીં દેતે. સાત વર્ષની કુમળી વયે પોતાના અનુભવની પીડાજનક વિગત અમણે જણાવી, જ્યારે તેમને ભારતમાં એક પાડોશીના ઘરમાં અંધારાં ભોંયતળિયામાં લઈ જવાયાં હતાં. ત્યાર પછીથી તેમણે વેઠેલી વેદના, આક્રોશ અને લૈંગિક હતાશા તેમની અશ્રુભીની આંખોમાંથી સરી પડ્યા અને હું પણ મારી પોતાની આંખોમાં પણ અશ્રુને રોકી નહીં શક્યો. અન્ય મહિલાઓની આપવીતીઓ વાંચીને મેં અનુભવેલો આક્રોશ પરાકાષ્ઠાએ પહોંચ્યો જ્યારે મને એવી પ્રતીતિ થઈ કે મને આ દુનિયામાં લાવનારી મહિલાને કેટલી વેદના થઈ હશે. એ મહિલા જેને મારા સમગ્ર જીવનમાં હું પ્રેમ કરતો આવ્યો છું, તેણે આ કોમને માફ કરી અને તેનો હિસ્સો બની રહેવા માટે મને ઉત્તેજન આપ્યું, કારણકે તેમની પેઢી માટે કોમ જ સર્વસ્વ છે અને જમાત ખારીજ (નાત બહાર) બનવાનો વિચાર – પરિવાર અને મિત્રોથી અલગ થવાનો ડર – તમારી વેદના, હતાશા અને આક્રોશને ગળી જવાની અને પૂર્વસ્થિતિ (સ્ટેટ્સક્વો)ને સ્વીકારવાની તમને ફરજ પાડે છે. પણ હવે એ બધું વધુ સહન નહીં થાય. ખત્ના ફરતેની કદરૂપી ડાયન તેમજ બોહરા સમુદાયના અન્ય તમામ અન્યાયોનો સામનો કરવા માટેના હવે શક્તિશાળી વિકલ્પો ઉભા થયા છે. ત્રીસ વર્ષમાં પ્રથમ વખત કહેવાતા ધર્મગુરુઓ અને તેમના મળતિયાઓ ખૂબ ગભરાયા છે. ગુપ્તાંગ વિચ્છેદન (ખત્ના)ને મદદરૂપ થવા અને ઉત્તેજન આપવા બદલ, તેઓ અનિવાર્યપણે કાનૂની પ્રત્યાઘાતોનો સામનો કરશે એટલો જ ભય નથી, પરંતુ સાચો ડર મબલક નાણાકીય લાભો ગુમાવવાનો છે. રોકડ રકમથી ભરેલાં પરબીડિયાં, ઝિયાફતોમાં મળતા લાખો રૂપિયા/ડોલર, મકાનો, કારો અને પરંપરાગત હજારો નાના વહોરા ધંધાઓ જે એક જમાનામાં ઈજારાશાહી ધરાવતા હતા તેની પરનું સામાજીક અને નાણાકીય બન્ને નિયંત્રણ ગુમાવવા લાગ્યા છે. આવા વધુ અન્યાયો પ્રત્યે આંગળી ચિંધાશે ત્યારે જ વધુ વહોરાઓ જે દેખીતી રીતે હજારોની સંખ્યામાં છે, તેઓ રૂહાની (આધ્યાત્મિક) જ્ઞાન મેળવવા માટે અન્યત્ર જશે. આવી નાણાકીય ખોટ સાથે તેઓ કદી વૈભવશાળી જીવનશૈલીને ટકાવી નહીં શકે જેમાં તેઓ ઊછર્યા છે અને દોમ દોમ સાહયબી ભોગવી છે. પરંતુ ખાલી શબ્દો કરતા વાસ્તવિક કૃત્ય હંમેશા વધુ મોટા અવાજે પોકારે છે. પ્રથમ પગલું, જે આવશ્યક છે, તે પગલું આ પ્રથા વડે અસર પામેલી તમારા જીવનમાંની વિશેષ મહિલાને શોધવાનું છે, એ મહિલાની સાથે બેસો, તેની સાથે વાત કરો અને તેણે કેવી યાતના અનુભવી છે તેને સમજો. આવો પ્રચંડ ક્રોધ તમારામાં પણ પેદા થશે જે મેં અનુભવ્યો છે. અત્યારે પ્રચંડ ક્રોધ વ્યક્ત કરવાની જ આપણા માટે આવશ્યકતા રહે છે. આપણી પેઢીમાં એવા લોકોની આપણને જરૂર છે જેઓ રોષે ભરાય. આ કોમનો ત્યાં સુધી બહિષ્કાર કરે જ્યાં સુધી તે લોકોની રુહાની જરૂરિયાતોની સેવા બજાવવા તેને સોંપાયેલી કામગીરીને પૂર્ણ કરવા માટે પાછી નહીં કરે. મઝહબી કોમ આવું કરી શકે અને આવી હોવી જોઈએ. ખત્નાના પોતાના અનુભવ વિશે મારી માતાએ મને જે રાતે જણાવ્યું ત્યારે તેમની આંખોમાં જોયેલી વેદનાને હું કદી નહીં ભૂલીશ. હું તેની સાથે આગળ વધીશ અને આ પ્રથાનો અંત આવે એવું સુનિશ્ર્ચિત્ત કરવા માટે લડતો રહીશ, આપણે તમામેં પોતાના પક્ષે આવતી ભૂમિકા ભજવીએ તો આ પ્રથા કોમની અન્ય અનૈતિક પ્રથાઓની સાથે બંધ થશે. દિલમાં જોમ અને જુસ્સા સાથે આપને બધાએ આ કામગીરી બજાવવી રહી. આપણાં માતાપિતાની સાથે થયું હતું એવી રીતે આપણા જીવનનો નાશ કરવાની તેઓ ધમકી આપી નહીં શકે. અત્રે આપણી પાસે તમામ હથીયારો છે. સંગઠિત થઈને મજબૂત હાથ રમવાથી આપણે ડરવું નહીં જોઈએ. This article was published in English on June 30, 2017. The English version can be found here.

Khatna: A mother’s pain and a son’s search for retribution

By: Anonymous Age: 31Country: United States My mother is a woman of faith. The innate cultism of the Bohra community has never dissuaded her from being a part of it, attending every function on the bright, colorful Hijri calendar. For decades, that bright calendar has served as a façade to hide inexcusable darkness. I’ve been distant from this community for some time. I’ve often voiced some of the blatant ironies of our sect, particularly with the Hijri calendar. Lailutal Qadr, the holiest night in Ramadan, is now a minor blip on it, largely overshadowed by the birthday of his holiness, Mufaddal Saifuddin, which falls on the same day. She does not take my criticisms lightly and always tells me to have an open mind. She pleads with me to forget the cultism for a minute and focus on the community, the spirituality, and the power of prayer. She’s always been pious to a fault, ignoring the many uncomfortable truths of a community that has so many.   It made it shocking a couple months ago when she expressed her anger and hostility towards Khatna. Sahiyo has cast a large spotlight on this tribal and destructive practice. Growing up in a household of all boys and in a community that’s kept Khatna so hidden, I only learned of the practice through Sahiyo and the articles by so many women who have had the courage to discuss its indignities and the havoc it has caused in their lives. But it hit home when my mom told me about her own experiences. This deeply religious woman, who has been an advocate for the Bohra community her entire life and encouraged her children to look past certain practices, was not willing to overlook this one. She told my brother and me that if she had a daughter she would never have them undergo this procedure. She told us in excruciating detail about her own experience at the tender age of seven, when she was taken to a dark basement at a neighbor’s home in India. The pain, anger, and sexual frustrations she has suffered since then were self-evident from the tears building up in her eyes. I couldn’t hold back the tears in my own. The anger I felt when reading the stories of other women, rose to a fever pitch when I realized how much it hurt the woman that brought me into this world. A woman I have loved my entire life. She forgave this community and encouraged me to be a part of it. Because, for her generation, the community is everything and the thought of becoming an outcast – that fear of being shunned from family and friends – makes you swallow your pain, frustration, and anger and accept the status quo. No more. The only beauty in the ugly underbelly surrounding Khatna, is the powerful options we have to confront it and other injustices of the Bohra community. For the first time in thirty years the powers that be are scared to the core. And it’s not just the fear of legal repercussions they will inevitably face in facilitating and encouraging genital mutilation. Their real fear lies in losing the plethora of financial benefits they have always valued – the envelopes filled with bundles of cash, the millions of dollars in Ziyafats, the houses, the cars, and financial control over thousands of small Bohri businesses. The more these injustices are pointed out, the more Bohris – specifically millennials – will go elsewhere for spiritual enlightenment. And with that financial loss, they can never sustain the lavish lifestyle they’ve grown so accustomed to. But actions always speak louder than words. The first step, and it is imperative, is to find a special woman in your life affected by this practice. Sit down with that woman, talk to her, and understand what she’s been through. It will fill you with the same rage it filled me. And that’s what we need – a whole lot of rage. We need people in our generation to be angry and to boycott this community unless it returns to serve the spiritual needs of the people it’s tasked with serving. That’s what a religious community can and should be. I will never forget the pain I saw in my mother’s eyes the night she told me about her experience with Khatna. I will carry it with me moving forward and fight to make sure this practice ends. If we all do our part, it will stop, along with the other immoral practices of a community that has so many. All millennials should exercise the same vengeance. They can’t threaten to destroy our lives like they did to our parents. We hold all the cards here. We shouldn’t be afraid to play our collective strong hand.   This article was published in Gujarati on November 28, 2017. You can find the Gujarati version here.  

‘Far from enhancing my marital bliss, khatna had all but devastated it’

by: Anonymous Age: 30 Country: United States I first learned that khatna had been performed on me when I was 11 years old. My mother told me, and even then the hair on my neck rose and I had a clear instinct that what had happened wasn’t right. I asked my mother why Bohra girls were cut when there was no evidence that it had the same benefits as male circumcision. She responded with the familiar refrain: hygiene, marital bliss. At that time, I had no idea what a clitoris was supposed to look like. My mother described it to me, never using that word, but saying that it was a “long thread of flesh” that hung out of the vaginal hood. It had to be cut because it would otherwise rub constantly against my underwear. For the Potterheads out there, the image that sprang to my mind was of an Extendable Ear in my panties, a long flesh-colored string that had to be snipped to curb continuous arousal. I had never seen a picture of a clitoris, nor could I. I’d grown up in a country where the Internet was heavily censored and the chapter on reproduction was ripped out of our Biology textbooks. That image of the clitoris as a long flesh-colored string stayed with me until I looked at cartoon pornography as a teenager in the United States. But let me be clear, because this detail about my education is a gateway to Orientalism: I had an excellent primary education, and I was far better prepared for graduate school than many of my US-educated peers. The fact that schools in that region refused to include human reproduction in the curriculum was shortsighted and foolish, but not unlike the abstinence-only curriculum I’ve learned about since moving to the US. But let me return to that moment my mother told me I’d been cut: since it never crossed my mind that I would or could be sexually active before marriage, I only thought about khatna once or twice a year until I was married. And that’s when I realized that sexual intercourse was extraordinarily difficult for me. My vagina would convulse, and even the thought of using a tampon triggered these convulsions. My condition went undiagnosed until years later when my OB/GYN attempted to do a pelvic exam. She had no warning because I did not tell her about my difficulty with intercourse. Peering over the stirrups, she apologized for causing me pain, and asked me to breathe deeply while apologizing rapidly: “Just one finger, I’m sorry I’m sorry I’m so sorry almost done almost done, and relax.” I learned that I had vaginismus, and needed physical therapy. As I talked through my condition with my wonderful doctor, I learned that an early childhood trauma was likely the cause for my vaginismus. The symptoms pointed towards a psychological trigger rather than physical limitations, and the more I reflected on my condition the clearer it became that I had always been unable to tolerate even the idea of penetration from around the age khatna had happened to me. Any kind of insertion seemed laughable to me as a teenager, whether I was washing myself in the shower or attempting to masturbate. This points to the idea that women who don’t consider themselves victims – and I certainly didn’t and don’t – can experience long-term effects of khatna that we may not even (or ever) be aware of. When I eventually saw a picture of a healthy and anatomically accurate clitoris for the first time, what I’d already suspected was confirmed: there was no hygiene-related reason to snip it, and far from enhancing my “marital bliss” it had all but devastated it. But learning about khatna revealed something about me to myself: even as a child, I recognized the value of empirical research when it came to making decisions about altering bodies – particularly female bodies, which have historically always been more vulnerable. Even as an 11-year-old, I knew the benefits of male circumcision – I had just learned about trench warfare during World War II, and the infections that raged among uncircumcised men living in those filthy conditions. And as I reflect on that moment when I was 11, it makes perfect sense to me that I chose a career in research. Another thing I recognized is that not only is the term “victim” disempowering when referring to women who have experienced khatna, but also entirely inaccurate. Activists have argued against the term “victim” for decades, particularly when it comes to describing women and gender-queer survivors of physical abuse. However, the term is misleading too. It is an easy label assigned by the status quo, and a particularly effective way for those in power to demonstrate their investment in “women’s issues.” It is a gateway to continued imperialism, where the narratives of marginalized groups are stripped of nuance, or hidden entirely. It has been incredibly easy, even comforting, to vilify Dr. Jumana Nagarwala for performing khatna in the US. But let us not buy into the clash-of-civilizations narrative. Each time a US news outlet says the practice will not be “tolerated in the US,” there is an implied comparison to those “backward” countries that tacitly endorse it. Additionally, it implies a wounded nationalism, where (White, male) individuals are almost more outraged that it is happening in the United States than that it is happening at all. And so we are forced to view the practice through an imperial lens. We must not let khatna become a political talking point for US politicians to show how they have “zero tolerance” for “brutal” practices while forwarding a facile concern for women’s rights.  We must not forget that khatna is endorsed by the largely male leadership of the Bohra jamaat. While Dr. Nagarwala is culpable, and there is no question that she must face legal action, she has been turned into a scapegoat by both US discourse and the Dawoodi Bohra leadership.

To cut or not to cut? Let our daughters grow up and decide

By: Insiya Age: 34Country: Mumbai, India As I belong to a well-known and educated family, I was always given a chance to think outside the box. My parents were always supportive irrespective of what our community norms were. I was educated and given the same rights as my brothers and my voice was never unheard and my opinions were also considered. I was a daughter but treated as a son. But as our community was a little more tightly knitted, everyone had a say in what happened to me, and with all the women in my family influencing us, my mom agreed at the age of seven that I would have to go through the ceremony of Khatna. I still remember that day clearly. My mom and masi (aunt) took me to this woman’s house in Pune to get the job done. I might not remember the pain now, but the fear, the sadness and distrust from that day remain. I know many of my cousins still ask me, “Why are you so upset about what happened? Has it changed us in any way?” I agree Khatna might not have changed my desire towards sex, but it has changed my outlook towards our mothers who told us that anyone who touched us forcefully was wrong, especially in our private areas, but then they, themselves, took us to an unknown woman, a stranger who pulled down our pants and touched us. How is what this stranger did any different from sexual abuse? Why don’t our mothers or grandmothers or aunts think that seven is not an age where children are old enough to understand what is happening to them? Why don’t they realize that this may leave an impact on us that might make our parents regret their decision later on? I don’t remember the pain of childbirth, but I remember the emotions I felt. That’s the same for these little girls. I don’t think I can decide if Khatna should be abolished or not for adult women, but, I am sure Khatna shouldn’t happen to young kids. Childhood is about making sure your kids are safe and that they trust you to not scar them. Let our girls grow up. Inform them of any changes that we might plan to do to their bodies. Let’s educate our kids about our religion, not scare them into practices. I know many people who will disagree and they are welcome to do so, as I only want to share my point of view. I am a mom of two girls. I know I can make their lives better by not forcing them into my or our elders’ beliefs. I want to educate them that our community is a progressive community where we are confident, educated women, who are taught to be entrepreneurs, and who have the right to choose the path we desire. For all the mothers of daughters in our community, please take the time to think about what I am saying. Let our daughters grow up and make their own choices. Let’s not decide on their behalf. This article was published in Gujarati on December 5, 2017. You can find the Gujarati version here.

A Mother’s Brave Choice about Female Genital Cutting

By: Anonymous Age: 30 Country: United States (Read the Gujarati translation of this article here and the Hindi translation here.) Khatna is a term and a practice I learned about when I was about 15 years old. I was chatting with a friend over AOL instant messenger and she asked me if I had ever had Khatna done to me. At the time, I was completely unaware of the practice or that it was performed on young girls within the Bohri community, to which I belonged. I was unsure of how to respond to my friend. Like other practices performed on children at the time of their birth, such as a Chhatti which is a naming ceremony for the baby or an Aqiqah which is the sacrificing of a goat on the occasion of a child’s birth, I assumed that Khatna was probably also done to me but I was just too young to remember.   I immediately asked my mother about Khatna and if she ever had it done to me. She responded “No beti, I did not have it done to you.” And in a more hushed and slightly worried voice, she went on to say, “But do not ever tell anyone.” I probed further, asking what it was exactly. My mother was unable to completely explain what it was or why it was done. All she was able to say was that girls are cut within their “private parts”. She went on to say that yes, she had undergone it herself at the age of seven, but that she could not subject her daughters to it because of the physical and emotional pain it had caused her at the time of the cutting and the pain that it has caused her since then. At the time, I did not realize the significance of my mother choosing not to have the practice performed on me and my sisters or furthermore, why she explicitly asked me not to say anything to anyone, especially within the community. A few years after my initial inquiry about Khatna, I was at an all-women meeting at my local mosque. Someone asked the wife of our priest, known as a Behnsaab, about Khatna. The Behnsaab responded that it was done to enhance sexual pleasure in women and that it is required for all women within the community. Having heard conflicting information from my mother years earlier, the Behnsaab’s comments confused me. However, the fact that the Behnsaab stated that the practice was required helped me to understand why my mother asked me not to talk to anyone about my lack of Khatna. My mother feared the backlash she or her family might face for going against the word of the community and therefore, she kept her bold choice a secret. Today, as a grown adult, having learned about the physical and emotional harm it causes, I realize and appreciate what my mother did for me and my sisters. I cannot begin to understand what women who have undergone Khatna must face in their day to day lives. It continues to shock me that this practice still goes on (though it is more underground) and apart from “tradition” most people have no legitimate medical reason for why Khatna is still part of the community’s practices or really even know why it is practiced. I hope that as more and more people become aware of the practice and its harms, efforts from within the community become stronger to stop this harmful practice of violating young girls for the sake of tradition.

ફીમેલ જેનિટલ કટિંગ વિષે એક માંનો સાહસિક નિર્ણય

આ આર્ટિકલ પહેલા સહિયો દ્વારા તારીખ 23 મે 2017ના રોજ અંગ્રેજીમાં પ્રકાશિતકરવામાં આવ્યો હતો. Read the English version here and the Hindi translation here.) લેખક: અનામી ઉંમર : 30દેશ : અમેરિકા જ્યારે હું લગભગ 15 વર્ષની હતી ત્યારે મેં ખતના શબ્દ અને તેની પ્રથા વિષે સાંભળ્યું હતુ. હું મારી સહિ સાથે AOL ઈન્સ્ટન્ટ મેસેન્જર પર વાત કરી રહી હતી ત્યારે તેણીએ મને પૂછ્યું કે શું મારા પર ક્યારેય ખતનાની પ્રક્રિયા કરવામાં આવી છે. એ સમયે, આ પ્રથા અથવા હું જે બોહરા સમાજમાંથી આવુ છું, તેમાં નાની દીકરીઓ પર ખતના પ્રથાની પ્રક્રિયા કરવામાં આવતી હતી એ બાબતથી હું બીલકુલ અજાણ હતી. મને સમજાતુ નહોતું કે મારી સહિને શું જવાબ આપવો. બાળકોના જન્મ સમયે અનુસરવામાં આવતી અન્ય પ્રથાઓ, જેમ કે છઠ્ઠી, જ્યારે બાળકનું નામકરણ કરવામાં આવે છે અથવા અકિકાહ, જેમાં બાળકના જન્મ પ્રસંગે એક બકરીની બલિ આપવામાં આવે છે. મને લાગ્યું કે કદાચ મારા પર ખતના પ્રક્રિયા કરવામાં આવી હશે પરંતુ,ત્યારે હું ખૂબ જ નાની હોઈશ એટલે મને યાદ નથી. મેં તુરત જ મારી માંને ખતના વિષે પૂછ્યું અને કહ્યું કે શું મારા પર તે પ્રક્રિયા કરવામાં આવી છે. તેણીએ જવાબ આપ્યો કે “ના દીકરી, મેં તારા પર તે પ્રક્રિયા કરી નથી.” ધીમેથી અને થોડી ચિંતા સાથે તેણી આગળ કહેવા લાગી કે “પરંતુ, આ વાત ક્યારેય કોઈનીસાથે કરતી નહીં.” આ પ્રથા ખરેખર શું છે એમ પૂછી મેં મારી તપાસ આગળ વધારી. મારી માં સરખી રીતે સમજાવી શકી નહિં કે ખતના શું છે અને શા માટે અપનાવામાં આવે છે. તેણી ફક્ત એટલું જ સમજાવી શકી કે દીકરીઓના “ગુપ્તઅંગો”ને કાપવામાં આવે છે. તેણીએ આગળ જણાવ્યું કે હાં, સાત વર્ષની ઉંમરે તેણીના પોતાના પર ખતનાની પ્રક્રિયા કરવામાં આવી હતી પરંતુ, અંગને કાપવાના સમયથી અત્યાર સુધી તેણીને જે શારીરિક અને ભાવનાત્મક પીડા ભોગવવી પડી તેને કારણે તેણી નથી ઈચ્છતી કે તેની દીકરીઓ પર આવી કોઈ પ્રક્રિયા કરવામાં આવે. તે સમયે, મને એ બાબતનું મહત્વ સમજાયું નહિં કે શા માટે મારી માં મારી અથવા મારી બહેનો પર આવી કોઈ પ્રક્રિયા કરવા રાજી નથી અને શા માટે તેણીએ સ્પષ્ટ રીતે એમ કહ્યું કે આ વાત કોઈની સાથે શેર કરવી નહિં, ખાસ કરીને સમાજની અંદર. ખતના વિષેની મારી શરૂઆતની પૂછપરછના થોડા વર્ષ પછી, એક સ્થાનિક મસ્જિદમાંહું બધા બૈરાઓની એક બેઠકમાં હતી. ત્યાં ભાઈસાબનાબૈરા જેને બેનસાબ પણ કહે છેતેમને કોઈએ ખતના વિષે પૂછ્યું. બનેસાબે જવાબ આપ્યો કે બૈરાઓના સેક્સ્યૂઅલ સુખમાં વધારો કરવા માટે ખતના પ્રથા અપનાવામાં આવે છે અને સમાજના બધા બૈરાઓએ આ પ્રથા અપનાવવી જરૂરી છે. વર્ષો પહેલા મારી માં પાસેથી મનેએકદમ અલગ માહિતી મળી હોવાથી, બેનસાબની ટીપ્પણીએ મને કનફ્યુઝકરી દીધી. તેમ છતાં, આ પ્રથા અપનાવવી જરૂરી હોવાના બેનસાબના ઉત્તરે, મને મારા પર ખતના પ્રક્રિયા ના થઈ હોવાની વાત કોઈનીસાથે શેર ના કરવાની મારી મમ્મની સલાહને સમજવામાં મદદ કરી. મારી મમ્મી ડરતીહતી કે સમાજની પ્રથા વિરૂદ્ધ જવા બદલ, મારી મમ્મી અથવા તેણીના કુટુંબને તીખી પ્રતિક્રિયાનો સામનો કરવો પડી શકે છે. તેથી, તેણીએ તેણીના આ સાહસિક નિર્ણયને છૂપાવી રાખ્યો. આજે મોટા થઈ ગયા બાદ, ખતનાને કારણે થતા શારીરિક અને ભાવનાત્મક પીડા વિષે સાંભળ્યા પછી, મારી માંએ મારી અને મારી બહેનો માટે જે કંઈ કર્યું તેનો મને અહેસાસ થયો અને હું તેની કદર કરું છું. જે બૈરાઓ ખતના પ્રથા હેઠળથી પસાર થયા છે તેઓને તેમના દૈનિક જીવનામાં કેવી તકલીફો સહન કરવી પડતી હશે તે હું સમજી શકતી નથી. આ પ્રથાને આજે પણ (વધારે છૂપી રીતે) અનુસરવામાં આવે છે એ બાબત મને આઘાત આપી રહી છે અને શા માટે ખતના આજે પણ સમાજની એક પ્રથા છે તે માટેવધારે પડતા લોકો પાસે “પરંપરા” સિવાય અન્ય કોઈ યોગ્ય તબીબી કારણ નથી અથવા તો તેઓ એ પણ જાણતા નથી કે શા માટે આ પ્રથા અપનાવામાં આવી રહી છે. મને આશા છે કે જેમ-જેમ વધારે લોકો આ પ્રથા અને તેનાથી થતા નુક્શાનથી માહિતગાર થશે તેમ-તેમ સમાજની અંદરથી જપંરપરાના નામે નાની દીકરીઓના અંગ કાપવાની પીડાદાયક પ્રથાને બંધ કરવા માટેના પ્રયત્નો મજબૂત રીતે થવા લાગશે.